The government is now operating in accordance with the Guidance on Caretaker Conventions, pending the outcome of the 2025 federal election.

COVID-19નું પરીક્ષણ

વહેલાં પરીક્ષણનો અર્થ છે કે, જો તમને COVID-19 થયો હોય તો, તમે બીજા કોઇને વાયરસનો ચેપ લગાડવાનું ટાળી શકો છો.

પરીક્ષણ ક્યારે કરવું

જો તમને COVID-19નાં કોઇ પણ લક્ષણો હોય તો, તમારે પરીક્ષણ કરવું જોઇએ.

COVID-19 પરીક્ષણોનાં પ્રકારો

બે પ્રકારનાં પરીક્ષણો તમને COVID-19 વાયરસનો ચેપ લાગ્યો છે કે કેમ તે શોધી શકે છે:

  1. રેપિડ એન્ટિજન્ટ સેલ્ફ-ટેસ્ટ્સ (આરએટીએસ)
  2. પોલિમરાઇઝ ચેઇન રીએક્શન (પીસીઆર, અથવા આરટી-પીસીઆર)

COVID-19 પરીક્ષણ કેવી રીતે કામ કરે છે તે વિશે વધુ જાણો.

પરીક્ષણ ક્યાં કરાવવું

તમે આરએટી પરીક્ષણ ઘરે જ કરી શકો છો. દવાની દુકાનો, અથવા મોટા સુપરમાર્કેટો અને કેટલાક પેટ્રોલ સ્ટેશન સહિતનાં છૂટક વેપારીઓ આ પરીક્ષણો વેચે છે.

માર્ગદર્શિકાઓ વાંચો:

પીસીઆર પરીક્ષણ કરાવવા, એક સંદર્ભ લેવા તમારે તમારા જીપીનો સંપર્ક કરવો પડશે અથવા જો તમારા રાજ્ય કે પ્રદેશમાં ઉપલ્બ્ધ હોય તો COVID-19 પરીક્ષણ કેન્દ્રની મુલાકાત લો.

તમારી નજીકનાં પરીક્ષણ કેન્દ્રની સૂચિ જોવા તમારા સ્થાનિક આરોગ્ય ખાતાંની મુલાકાત લો.

Date last updated:

Help us improve health.gov.au

If you would like a response please use the enquiries form instead.